અમદાવાદ ના સિનિયર્સ
ગરમી પણ હવે તમને ઘર માં
નહિ રોકી શકે
- બોરિંગ દિવસોને કહો અલવિદા
- અહીં છે મિત્રો, મોજ અને મસ્તી
અમદાવાદમાં UnlockLife ક્યાં સ્થિત છે
સરનામું: દ અનલૉકલાઈફ ક્લબ, બીજો માળ, દ
હાઉસ ઑફ મેકેબા, સિંધુભવન રોડ, અમદાવાદ
UnlockLife - કેમ જોડાવું જોઈએ
ફક્ત સિનિયર્સ માટે (55+)
નો જજમેન્ટ, માત્ર મસ્ત મિજાજ અને આનંદ
દરરોજ નવી પ્રવૃત્તિ
રમતો, સંગીત, થોડી કસરત અને વાતો
અજાણપણું બિલકુલ નહિ
અહીં સૌ ઓળખીતા જેવાં લાગશે
જેમણે જીવી છે, તે જ કહે છે
એક દિવસ ટ્રાઈ કરો
સિનિયર્સ માટેનું આનંદમય સ્થળ, અમદાવાદમાં હવે તૈયાર!
સિનિયર્સ માટે ખાસ બનાવેલ એક સુંદર અને સલામત જગ્યા
આરામદાયક
બેઠકો
સંગીત અને
હાસ્ય
રમતો અને
વર્કશોપ
તંદુરસ્તી અને
આનંદ
આ મહિને UnlockLife માં
સામાન્ય રીતે પૂછાતા પ્રશ્નો
અમદાવાદમાં UnlockLife ક્યાં સ્થિત છે ?
અમે હાલમાં આ ઍડ્રેસ પર સ્થિત છીએ:
બીજો માળ, દ હાઉસ ઑફ મેકેબા, સિંધુભવન રોડ, અમદાવાદ।
અમારું નવું આખા દિવસનું ક્લબ હવે શીઘ્રજ રાજપથ રંગોલી ક્લબ ખાતે આવી રહ્યું છે!
હું ક્યારે UnlockLife આવી શકું
અમે ઉપર આપેલા ઍડ્રેસ પર દર રવિવાર, મંગળવાર, ગુરૂવાર અને શુક્રવાર રોજ સવારે 10 થી સાંજના 7 વાગ્યા સુધી ઉપલબ્ધ હોઈએ છીએ.
પહેલેથી રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. કૃપા કરીને અમને 9898958411 પર કોલ કરો કે વોટ્સએપ કરો.
અનલૉકલાઈફ ઍપ પર અમારું ઑનલાઇન ક્લબ દરરોજ હોઈ છે. ઍપ ડાઉનલોડ કરો અહીંથી
UnlockLife માં કોણ આવી શકે છે?
55 વર્ષથી ઉપરના તમામ વરિષ્ઠોનું UnlockLife માં સ્વાગત છે